ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો) સફળતાની હરણફાળ ભરી રહ્યું છે. ઈસરોએ ગુરુવારે સવારે અંતરિક્ષના ક્ષેત્રમાં ભારત માટે એક નવી પહેલ કરી છે. ઈસરોએ શ્રીહરિકોટામાં એક કેપ્સૂલનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું, જેને અંતરિક્ષ…