Indian Supreme Court Judge Justice Rohinton Fali Nariman speaks onstage during an event in Ahmedabad on March 5, 2016. Justice Nariman was delivering the eleventh Justice PD Desai Memorial Lecture in Ahmedabad. / AFP / SAM PANTHAKY (Photo credit should read SAM PANTHAKY/AFP/Getty Images)

ભારતમાં દરેક ધર્મમાં જાતિવાદ પ્રસરી રહ્યો છે તેવી ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટના જજ રોહિન્ટન નરીમાને કહ્યું હતું કે અમારા ઝોરોસ્ટ્રિયન એટલ કે પારસી સંપ્રદાયનું પણ હિંદુકરણ થઈ ગયું છેએસસીએસટી વર્ગનાં લોકોને પ્રમોશનમાંઅનામતના લાભ આપવાના મામલે ચાલી રહેલા કેસમાં એટર્ની જનરલ કેકેવેણુગોપાલની દલીલના જવાબમાં જસ્ટિસ નરીમાને ઉપર મુજબ કહ્યું હતુંચીફ જસ્ટિસ દીપક મિશ્રાનાં વડપણ હેઠળની બંધારણીય બેન્ચમાં  કેસ ચાલી રહ્યો છેજેમાંજસ્ટિસ નરીમાનનો સમાવેશ કરાયો છે.

એસસીએસટી વર્ગનાં લોકોને પ્રમોશનમાં અનામતના લાભ આપવા માટે ૨૦૦૬ના એમનાગરાજના ચુકાદાની સમીક્ષા કરવાની તરફેણમાં વેણુગોપાલ દ્વારા સરકાર વતી દલીલો રજૂ કરાઈ હતીતેમણે કહ્યું હતું કે ભારતીય સમાજમાં અનેકજાતિપ્રથાનો પ્રસાર થઈ રહ્યો છેઆથી એસસીએસટી વર્ગના ક્રિમિલેયર લોકોને અનામતના લાભથી વંચિત રાખી શકાય નહીંકારણ કે તે સદીઓથી સામાજિક રીતે પછાતપણું ભોગવતાં આવ્યાં છે.

જસ્ટિસ કુરિયન જોસેફે કહ્યું હતું કે એસસીએસટીમાં પણ જુદી જુદી જાતિઓ વચ્ચે સ્પર્ધાનું પરિબળ વધી રહ્યું છે ત્યારે વેણુગોપાલે કહ્યું હતું કે આજના સમયમાં સમાજના ઉચ્ચ વર્ગ દ્વારા તેમને નીચા ગણવામાં આવે છે અને તેમની સાથે લગ્ન કરાતાંનથીજસ્ટિસ નરીમાને કહ્યું હતું કે ભારતમાં દરેક ધર્મમાં જાતિવાદ પ્રસર્યો છેજસ્ટિસ નરીમાન પારસી છે અને પ્રિસ્ટ છેમારા ધર્મનો જ્યાં જન્મ થયો છે તે માતૃભૂમિમાં નાતજાતના કોઈ ભેદભાવ નથી પણ અહીં ભારતમાં છેતમે જો પૂજારી કેપ્રિસ્ટના પરિવારમાં જન્મ લીધો હોય તો  તમે પ્રિસ્ટ કે પૂજારી બની શકો છોતેમણે કહ્યું કે જસ્ટિસ જોસેફ જે ચર્ચનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાં પણ પેઢીઓથી કોઈ ગોત્રની બહાર લગ્ન કરતું નથીછેલ્લી બે પેઢીઓથી   પરંપરા તૂટી છે.