કીકુ શારડા જોની લીવર સાથે કામ કરશે

0
80

કપિલ શર્માના શોમાં બમ્પરનું પાત્ર ભજવતાં કીકુ શારડાએ એ પોતે કપિલનો શો છોડવાનો હોવાની વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે હવે તે જોની લિવર સાથે સબ ટીવી પર પ્રસારિત થનારા નવા શો પાર્ટનરમાં કામ કરશે. હું પહેલાં કપિલ સાથે શો કરવા માંગતો હતો પણ હવે સબ ટીવી સાથે કામ કરીશ. કીકુ શારડા એક માત્ર એવો સહયોગી હતો કે સુનિલ ગ્રોવર અને અલી અસગરે સાથ છોડી દીધા પછી પણ તેણે કપિલ શર્માને સાથ આપ્યો હતો.

LEAVE A REPLY