નર્મદા ડેમની જળસપાટી ઓવરફ્લો થવાને આરે

0
810

ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી પરનો સરદાર સરોવર નર્મદા ડેમમાં દર કલાકે 5 સેન્ટીમીટરનું પાણી ઉમેરાઈ રહ્યું છે. હાલમાં ડેમની જળસપાટી 121 મિતરે પહોંચી ચૂકી છે. નર્મદા ડેમ ઓવર ફ્લો થવાને આરે છે. નર્મદા ડેમની જળસપાટી પણ સતત વધી રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 121.0૮ મીટરે પહોંચી ચૂકી છે. ડેમ 121.92 મીટરે ઓવરફ્લો થાય છે. હાલ ડેમમાં દર કલાકે જળ સપાટીમાં 5 સેન્ટીમીટરનો વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ વરસાદને લઈને નર્મદા નદીમાં સતત નવા પાણીનો ઉમેરો થઈ રહ્યો છે..નર્મદા ડેમમાં 1, 49.838 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે..

LEAVE A REPLY

fourteen + 11 =