ભારતથી અમેરિકા માત્ર 30 મિનિટમાં પહોંચાડશે હાયપરસોનિક જેટ ‘એન્ટિપોડ’ એરોપ્લેન!

0
2824

કેનેડિયન એરક્રાફ્ટ કંપની બોમ્બડિયા ઇન્કના એન્જિનિયર ચાર્લ્સ બોમ્બડિયાએ એક એવા હાઇપરસોનિક જેટ ‘એન્ટિપોડ’નો કોન્સેપ્ટ તૈયાર કર્યો છે, જેના દ્વારા લંડનથી ન્યુ યોર્ક વચ્ચેનું અંતર 11 મિનિટમાં કાપી શકાશે. ચાર્લ્સે આ પહેલા એક જ એરક્રાફ્ટ સ્ક્રીમરનો પણ કોન્સેપ્ટ તૈયાર કર્યો હતો, જે 10 મૈકની ઝડપે ઉડી શકે. જો હાયપરસોનિક જેટ એન્ટિપોડનો કોન્સેપ્ટ સાચો પડે તો ભારતની રાજધાની દિલ્હીથી અમેરિકાના ન્યુ યોર્ક વચ્ચેનું 11,766 કિમીનું અંતર માત્ર 30 મિનિટમાં જ કાપી શકાશે.

LEAVE A REPLY

three + seventeen =