વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 5 સપ્ટેમ્બરે શિક્ષકદિન નિમિત્તે રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે આભારની લાગણઈ વ્યક્ત કરી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એસ રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. વડાપ્રધાન ઉપરાંત પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવી હતી.