LONDON, ENGLAND - JULY 23: Newly elected British Prime Minister Boris Johnson speaks during the Conservative Leadership announcement at the QEII Centre on July 23, 2019 in London, England. After a month of hustings, campaigning and televised debates the members of the UK's Conservative and Unionist Party have voted for Boris Johnson to be their new leader and the country's new Prime Minister, replacing Theresa May. (Photo by Jeff J Mitchell/Getty Images)

વડાપ્રધાન બોરિસ જોનસનના કેબિનેટમાં ત્રણ ભારતીયોને પણ જગ્યા મળી છે. પ્રીતિ પટેલને ગૃહમંત્રી બનાવવામાં આવ્યાં છે. પ્રીતિ પટેલ ગુજરાતી છે. તો ઈન્ફોસિસના સહસંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિના જમાઈ રૂષિ સુનાકને કોષાલય મંત્રી અને આલોક શર્માને આંતરરાષ્ટ્રીય વિકાસ બાબતોના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યાં છે. જોનસને તે બધાંને જ ખાતા સોંપ્યા છે જેઓએ બ્રેગ્ઝિટ મુદ્દે તેમનો સાથ આપ્યો હતો. પ્રીતિ (47) આ પદ પર પહોંચનારા ભારતીય મૂળના પહેલા વ્યક્તિ છે. તેઓ બ્રેગ્ઝિટને લઈને થેરેસા મેની નીતિઓના મુખ્ય આલોચક રહ્યાં હતા. આ પહેલાં બ્રિટનના ગૃહમંત્રી પાકિસ્તાન મૂળના સાજિદ જાવિદ હતા, તેઓને હવે નાણા મંત્રી બનાવવામાં આવ્યાં છે.