The Prime Minister, Shri Narendra Modi and the Prime Minister of Japan, Mr. Shinzo Abe at Sabarmati Ashram, in Ahmedabad, Gujarat on September 13, 2017.

2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ  પત્ની સાથે ગાંધી આશ્રમ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી. ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચેલા જાપાના મોંઘેરા મહેમાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ બતાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ  ઓબેને બાપુની આત્મકથા, રેંટિયો તેમજ ગાંધીજીના ત્રણ વાનરની આરસની શિલ્પકૃતિ ભેટમાં આપી હતી.  બુધવારે સાંજે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે શહેરની વિશ્વ પ્રસિદ્ધ સીદી સૈયદની જાળી નિહાળવા પહોંચ્યા હતા. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને નક્શીકામના આ બેજોડ નમૂના અંગે માહિતગાર કરતા જોવા મળ્યા હતા. આ મુલાકાતના પગલે સીદી સૈયદની જાળીને સોનેરી લાઇટોથી ચમકાવવામાં આવી હતી.

The Prime Minister, Shri Narendra Modi and the Prime Minister of Japan, Mr. Shinzo Abe at Sabarmati Ashram, in Ahmedabad, Gujarat on September 13, 2017.
The Prime Minister, Shri Narendra Modi and the Prime Minister of Japan, Mr. Shinzo Abe at Sabarmati Ashram, in Ahmedabad, Gujarat on September 13, 2017.
India’s Prime Minister Narendra Modi, Japanese Prime Minister Shinzo Abe and his wife, Akie Abe, share a moment during their visit to Gandhi Ashram in Ahmedabad, India, September 13, 2017. REUTERS/Amit Dave
India’s Prime Minister Narendra Modi, Japanese Prime Minister Shinzo Abe and his wife, Akie Abe, tie a garland made of cotton thread to the portrait of Mahatma Gandhi during their visit to Gandhi Ashram in Ahmedabad, India, September 13, 2017. REUTERS/Amit Dave

LEAVE A REPLY