જાણિતો ટીવી એક્ટર આશિષ શર્મા અને તેની પત્ની અર્ચના ટાઈડે શર્માએ એક નવી પ્રોફેશ્નલ ઈનિંગની શરુઆત કરી છે. આ બંને કપલ હવે સત્તાવાર રીતે નિર્માતા બની ગયાં છે. તેઓ ચોથી સિરિયલ પારો એક નઈ સુબહ નામની સિરિયલના નિર્માતા બન્યાં છે.

View this post on Instagram

It gives me an immense pleasure to announce that today 12/03/2020 begins journey of our new Television show Paro- Ek Nayi Subah. Produced by Archana T Sharma, Ashish Sharma, Lalit Mohan & Lal Vijay Shahdeo under Desi Fillum Compani Pvt Ltd banner. Concept & Story- Archana T Sharma Creative & Script Supervision- Ashish Sharma Creative Production- Rachayita Films Pvt Ltd Germ Idea of the Series- Most of us are aware of child trafficking and girl trafficking but we know very little about bride trafficking. The custom of selling the girl as a bride is called Paro Pratha or Molki. Our show PARO- Ek Nayi Subah focuses on the nasty reality of Bride Trafficking where our female protagonist refuses to become a paid wife of an unknown man and refuses to accept such mal-practices. Through our show we do even promote the thought of “BETI BACHAO, BETI PADHAO”. How an educated woman makes a difference in the society and uplifts the whole society along with her. Paro-Ek Nayi Subah shall be aired on DD Kisan from April 2020. Finally One Year of hardwork has paid off 🥳🤩🤗😝 Please bless our show with your warm wishes 🙏😇 Special mention to my dear ones who played an important role in developing the Pilot Episode of the show @vebsmagic @arjyapatnaik @naidu2330 @oyesammeep 🥰😍😘😘🙏😇 #NewShow #ShootingBeginsToday #Hardwork #Keepworking #ShootingModeOnn #Producers #Awesome2020 #LetsRockIt #Dream #SetGoals #Achieve #Blessings #happyus @ashish30sharma84 @lalvijays @lalit_501 @parimoo.lalit

A post shared by Archana T Sharma (@archanataide) on

આ સિરિયલ દૂરદર્શનની ડીડી કિસાન ચેનલ પર ટુંક સમયમાં પ્રકાશિત થશે. આ દંપત્તિએ અગાઉ 2019માં ખીજડી ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મમાં આશિષ શર્માએ ટ્રાન્સજેન્ડરનો લીડ રોલ પણ કર્યો હતો. આ રોલની તેને ભારે આલોચનાઓ પણ સહન કરવી પડી હતી.

તેણે પોતાની સિરિયલ વિશે ઈન્સ્ટાગ્રામ પર માહિતી શેર કરી હતી. તેણે આ સિરિયલ દ્વારા મહિલા સશક્તિકરણના મુદ્દાને આગળ કર્યો છે. તેની પત્ની અર્ચનાએ પણ બેટી પઢાઓ અને બેટી બચાવો મુદ્દે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે આ સિરિયલમાં ઉપરોક્ત બંને મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાં છે. આ સિરિયલ ડીડી કિસાન ચેનલ પર એપ્રિલ 2020માં જોવા મળશે.