74.7 F
London,uk

એમેઝોનના CEO બેજોસ આધુનિક ઈતિહાસના સૌથી ધનાઢ્ય વ્યક્તિ

એમેઝોન ડોટ કોમ ઈન્ક.ના સંસ્થાપક જેફ બેજોસ આધુનિક ઈતિહાસના સૌથી અમીર અને ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. તેમની કુલ સંપત્તિ ૧૫૦ અબજ ડોલરને વટાવી...

મુકેશ અંબાણી અલીબાબાના જેક માને પછાડી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યાં

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન શુક્રવારે સાત લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું. ટીસીએસ પછી તે આ સિદ્ધિ મેળવનારી બીજી કંપની બની છે. રિલાયન્સનો...

બાય વન ગેટ વન કે અન્ય ડિસ્કાઉન્ટ ઓફર પર GST લાગે તેવી શક્યતા

કન્ઝ્યુમર ગુડ્સ પર સેલ દરમિયાન ‘બાય વન ગેટ વન ફ્રી’ અથવા તો ૩૦ થી ૫૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર કરવામાં આવતી હોય છે. સરકાર...

ચીન દ્વારા ભારતમાં ઉત્પાદિત દવાઓને ઝડપી નિયમનકારી મંજુરી આપવા શરૂ કરાયેલી તૈયારી

અમેરિકા તથા ચીન વચ્ચે શરૂ થયેલા વેપાર યુદ્ધનો ભારતને લાભ મળવાનું શરૂ થયાનું જણાય રહ્યું છે. ભારતમાં ઉત્પાદિત દવાઓને ચીનની નિયમનકારી સંસ્થાઓ ઝડપથી મંજુરી...

ઈરાક ખાતે ચાની નિકાસ ફરી શરૂ કરવા ભારતે શરૂ કરેલા પ્રયાસો

રશિયા તથા અન્ય યુરોપિયન દેશો ખાતે ભારતની ચાની નિકાસ ઘટી રહી છે અને ચાનો સરેરાશ નિકાસ ભાવ ગયા વર્ષના સ્તરે જળવાઈ રહ્યો છે ત્યારે,...

જૂનમાં જથ્થાબંધ ફુગાવો 5.77 ટકા, ચાર વર્ષની ટોચે

હોસેલ ફુગાવાનો દર જૂનમાં વધીને 5.77 ટકા થયો હતો જે વિતેલા ચાર વર્ષમાં સર્વોચ્ચ સ્તર છે. શાકભાજી અને ઈંધણમાં ભાવવધારાને પગલે મોંઘવારીમાં વધારો નોંધાયો...

સ્વિસ બેંકોમાં જમા છ ભારતીયના રૂ. ૩૦૦ કરોડની થાપણોનો કોઈ દાવેદાર નહીં

સ્વિત્ઝર્લેન્ડની બેંકોએ સતત ત્રીજા વર્ષે ત્યાંની બેંકોમાં વિવિધ દેશના નાગરિકોએ જમા કરાવેલા નાણાંની વિગતો જાહેર કરી છે. આ અહેવાલમાં સમયાંતરે ઘણી રસપ્રદ વિગતો જાહેર...

ટીવી અભિનેત્રી કાયલી જેન્નર અમેરિકાની સૌથી યંગ ધનવાન મહિલા

પ્રતિષ્ઠિત બિઝનેસ સામયિક ફોર્બ્સે અમેરિકાની ૬૦ ધનવાન મહિલાઓની યાદી જાહેર કરી હતી, જેમાં બે ભારતીય મૂળની મહિલા બિઝનેસ પર્સનનો પણ સમાવેશ થયો છે. યાદીમાં...

સેન્સેક્સ સૌપ્રથમ વાર 36,600 સપાટીએ પહોચ્યો

અમેરિકાએ ભડકાવેલા ટ્રેડ વોરના હાઉને પચાવીને ભારતીય શેરબજારમાં લાગલગાટ તેજી જોવા મળી રહી છે. બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સ આજરોજ સૌપ્રથમ વાર 36,600ની સપાટી કૂદાવતા નવી...

ગુજરાત સરકારે કોરિયા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી સાથે એમ.ઓ.યુ. કર્યા.

કોરીયા અને ગુજરાત વચ્ચે વેપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે સંબંધો વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકારે નકકર પગલું ભરીને કોરિયા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી (KOTRA-કોટ્રા) સાથે...