41.7 F
London,uk

ઉનાળાની શરૂઆત પહેલા નર્મદા ડેમની સપાટી ઘટીને 110.57 મીટરે પહોંચી ગઈ

ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી શરૂ થઈ ગઈ છે. નર્મદા ડેમની જળસપાટી દિવસેને દિવસે ઘટી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દર કલાકે ડેમની સપાટી એક...

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોના સવાલ જવાબો, જાણો કોણે કયો પ્રશ્ન પૂછ્યો

રાજ્યના પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં એટલે કે ૩૧.૧૨.૧૫ની સ્થિતિએ કુલ ૩૩,૭૨,૯૯૯ મેટ્રિકટન ખનીજનું ઉત્પાદન થયું છે. જ્યારે આ જિલ્લામાં કુલ ૨૧૨ લીઝ કાર્યરત છે, તેમ...

નીતિન પટેલની પરેશ ધાનાણીને સલાહ, ધાનાણીના સરકાર પર પ્રહારો

નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે આપેલા ભાષણ દરમિયાન  કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીને તેમના જ પક્ષની જુથબંધીથી સાચવવાની સલાહ આપી છે....

ગુજરાત બજેટ: કોંગ્રેસનો વોકઆઉટ

બજેટ સ્પીચ દરમિયાન નાણા મંત્રી નીતિનભાઈ પટેલે વિધાનસભામાં ખેડૂતો અને પાણીના મુદ્દે બોલવાનું શરૂ કરતાં જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્ને ચર્ચા...

સુરતમાં કૌભાંડી નીરવ મોદીના વધુ ત્રણ ઠેકાણા પર ઈડીના દરોડા

સુરતમાં સચિન સેઝ ખાતે આવેલા નીરવ મોદીના યુનિટમાં 36 કલાક ચાલેલી ઈડીની તપાસ બાદ 1319 કરોડનો ડાયમન્ડ, જ્વેલરી અને દસ્તાવેજો સીઝ કર્યા હતા. કબ્જે...

75 નગરપાલિકાઓમાંથી 44 પર ભાજપ, 27 પર કોંગ્રેસનો વિજય

ગુજરાતમા યોજાયેલી 75 નગરપાલિકાઓની ચૂંટણીઓમા ભાજપનો ઘોડો આગળ ધપ્યો છે. જ્યારે કોંગ્રેસ ઢીલી પડી છે. અત્યાર સુધીના રુઝાનમાં ભાજપે કોંગ્રેસને જબરદસ્ત પરાજય આપ્યો છે....

બજેટ સત્રના પહેલાં જ દિવસે કોંગ્રેસ આકરા પાણીએ, પાણી વગરના રુપાણી રાજીનામું આપે તેવા...

વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થતાંની સાથે જ પ્રથમ દિવસે  કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ગૃહમાં ગવર્નર પ્રવચન આપી રહ્યાં હતાં, ત્યારે વિરોધ...

ભારતીય પોષાકમાં સજ્જ કેનેડીયન PMએ ગાંધીઆશ્રમની મુલાકાત લીધી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમની ભારત મુલાકાતના ભાગરૂપે સોમવારે એક દિવસની ગુજરાત મુલાકાતે પધાર્યા છે. આજે સવારે ટ્રુડો અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાંથી...

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર, કોંગ્રેસના સરકાર સામે આક્રમક તેવર

ગુજરાત વિધાનસભાનું પ્રથમ બજેટસત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, જે 28મી માર્ચ સુધી ચાલશે. રવિવારે પૂર્વસંધ્યાએ સત્તાપક્ષ ભાજપની તથા વિપક્ષ કોંગ્રેસની વિધાનસભા પક્ષની ભોજન...

વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ બનશે

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું નામ નક્કી થતાં તેમના સર્મથકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદે નારાજ...