53.1 F
London,uk

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો, ઉમરગામમાં તળાવ ફાટ્યું

ગુજરાતમાં શનિવારથી જ વરસાદે પધરામણી કરી નાંખી અને તંત્રની પોલ પણ ખોલી નાંખી, ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં રવિવારે વરસાદી માહોલ જામ્યો...

પીએમની સભામાં શહિદ જવાનની બહેનનો હોબાળો, પોલીસે બાવળે પકડી બહાર કાઢી મુકી

સીએમ રૂપાણીની સભામાં શહિદ જવાનની પુત્રીએ હંગામો મચાવ્યા બાદ હવે પીએમ મોદીની સભામાં પણ એક શહિદની બહેને વિરોધ વ્યક્ત કર્યો હતો. મોદી રવિવારે સુરેન્દ્રનગરમાં...

એંકલેશ્વરમાં કોંગ્રેસના કાર્યકરોએ શંકરસિંહ વાઘેલાનો વિરોધ કર્યો

અંક્લેશ્વરમાં શંકરસિંહ વાઘેલાનો કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા સજ્જડ વિરોધ કરવામાં આવ્યો હતો. અંક્લેશ્વર પહોંચલી શંકરસિંહની યાત્રાના કાફલાને આંતરીને કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. જે દરમિયાન...

વલસાડમાં ભાજપના કાર્યકરોએ ભાજપ વિરૂદ્ધ મુંડન કરાવી વિરોધ કર્યો, 80ની અટકાયત

વલસાડ તાલુકાના કચીગામમાં વિકાસના કામો ન થતા હોવાથી ભાજપના જ કાર્યકરો અને નેતાઓ ભાજપ નારાજ થયા હતાં. ભાજપના કાર્યકરો વિકાસના કાર્યો ન થતાં એટલા...

ડભોઈમાં નર્મદા મહોત્સવની પૂર્ણાહૂર્તિ કરવા મોદી ફરીવાર ગુજરાત પધારશે

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાતો વધી રહી છે. તાજેતરમાં જ મોદીએ રાજકોટમાં સૌની યૌજનાનો પ્રારંભ કરીને...

ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં કર્ફ્યુ રહતો અને રથયાત્રામાં પણ તોફાનો થતાં – અમિત શાહ

નડિયાદમાં ભાજપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અમિત શાહે નર્મદા યોજના, ગુજરાતના વિકાસ સહિતના મુદ્દે કોંગ્રેસને આડે હાથે લઇ તેને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયના દીવા સ્વપ્નમાં...

અક્ષરનિવાસી શ્રી પ્રમુખ સ્વામી મહારાજના નાના બહેનની નાદુરસ્ત તબિયત

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા(બાપ્સ)ના અક્ષરનિવાસી પૂજય પ્રમુખસ્વામી મહારાજના નાનાબેન ગંગાબાની તબિયત ત્રણ દિલસથી લથડી છે. તેમની સ્થિતિ હાલ નાજુક બતાવાઈ રહી છે. આણંદમાં તેમની પુત્રીના...

ચૂંટણી જીતવા રાજકિય પક્ષોના ઉમેદવારો તાંત્રિકોના શરણે, સ્મશાનમાં હવન કર્યો

ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ચરોતરના ગામડામાં આજે પણ અંધશ્રદ્ધાનું ભૂત ધૂણી રહ્યું છે. ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભારે રસાકસી જામી છે. ત્યારે...

મોદીએ નર્મદા પરનો કેબલ બ્રિજ ખુલ્લો મુક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 7 માર્ચે  ભરૂચનો નર્મદા નદી પરનો કેબલ બ્રિજ ખુલ્લો મુક્યો હતો. આ ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ છે. રૂ. 370...

સીતા વિનાનું રામ-લક્ષ્મણનું એકમાત્ર મંદિર, ચામડીનો રોગ દુર કરતા ગરમ-ઠંડા પાણીના કુંડ

ખેડા જીલ્લો એટલે પુરાતન કાળનું હેડંબા વનનો એક ભાગ, આ જંગલ વિસ્તારમાં કેટલાય ઋષીઓ તપ કરી ધન્ય થયા છે તો રામાયણ અને મહાભારત કાળમાં...