65.2 F
London,uk

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે 46 કિલો સોનું ગોલ્ડમોનિટાઈઝેશન સ્કિમમાં મુક્યું

ભારત સરકારની ગોલ્ડમોનિટાઈઝેશનની સ્કિમમાં હવે અંબાજી ટ્રસ્ટે પણ પોતાનો ફાળો આપ્યો છે. અંબાજી દેવસ્થાન દ્વારા 46 કિલો અને 700 ગ્રામ સોનું કેન્દ્રની મોદી સરકારની...

કોંગ્રેસના દિગ્ગજ નેતા નરેશભાઈ રાવલે કહ્યું હવે કોંગ્રેસ આવે છે

વિજાપુરમાં કોંગ્રેસના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર અને વિજાપુરના લોકલાડિલા નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશભાઈ રાવલ હવે શહેરી વિસ્તારમાં કોંગ્રેસ પક્ષની કમાન સંભાળી રહ્યાં છે...
video

નર્મદા રથ પર મોદીના ફોટો પર સરદાર પટેલનો ફોટો લગાવાયો

https://youtu.be/4vCbrdHbZn8 હાલમાં ગુજરાતમાં નર્મદા યાત્રા ચાલી રહી છે. આ યાત્રા ગામે ગામ ફરી રહી છે. ત્યારે ઘણી જગ્યાએ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. હવે...

હાર્દિક પટેલની ધરપકડ અજ્ઞાત સ્થળે લઈ જવાયો, વિજાપુરમાં ટાયરો સળગાવ્યાં

વિદ્યાનગર ખાતે ગણેશોત્સવના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહેલા ‘પાસ’ કન્વીનર હાર્દિક પટેલની આણંદ નજીકથી પોલીસે ધરપકડ કરી લીધી હતી. પાટણ ખાતે ‘પાસ’ના...

ઉત્તર ગુજરાતના પુરગ્રસ્ત પાટણના 4 ગામો નીતા અંબાણીએ દત્તક લીધા

રિલાયન્સ ગૃપના ચેરમેન મુકેશ અંબાણી ધર્મપત્ની નીતા અંબાણીએ બુધવારે પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત અબિયાણા ગામની સંવેદનાસભર મુલાકાત લીધી હતી. તેઓએ અબિયાણા ગડસઇ અને ઉનડી ગામના...

ધાનેરામાં રાહુલ ગાંધીની કાર પર પત્થરમારો કરાયો, કારના કાચ તૂટ્યાં, મોદી મોદીના નારા લાગ્યાં

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં પુરગ્રસ્ત બનાસકાંઠાની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ પુરપિડીતો સાથે મુલાકાત કરી હતી. તેઓ ધાનેરાના હેલિપેડ તરફ જઈ...

ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારો માટે 1500 કરોડની રાહત સહાય.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદને પગલે સર્જાયેલ પૂરની સ્થિતિ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ આ વિસ્તારોમાં પાંચ દિવસ રહીને સ્થિતિનું નિરિક્ષણ કર્યું તથા લોકો...

બનાસકાંઠામાં ચોમેર આકાશી તબાહીઃ 46 હજાર લોકોનું સ્થળાંતર,

બનાસકાંઠા જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ચોમેર તબાહી જોવા મળી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી રાહત અને બચાવની કામગીરી થઈ રહી...

૬૮મો વન મહોત્સવ – સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવ ખાતે વીરાંજલી વનનું લોકાર્પણ

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ૬૮માં વન મહોત્સવનો રાજ્ય પ્રારંભ કરાવતા જાહેર કર્યું કે, ગુજરાતમાં દસ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ રાજ્ય સરકાર સાકાર કરશે. એક બાળ...

સરકારથી થાય તે કરી લે આઝાદી કૂચ કરીને રહીશું – જિજ્ઞેશ મેવાણી

ગુજરાતમાં દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે ઉનાકાંડની વરસીએ બુધવારે મહેસાણામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ આઝાદીકૂચ નિકળી હતી. આ કૂચને પાટીદાર આંદોલન સમિતિનું...