73.1 F
London,uk
પોરબંદરમાં વરસાદને લીધે દરિયો તોફાની બનતા 60 જેટલા માછીમારો અને 12 બોટ રવિવાર સુઘી લાપતા હોવાના સમાચારો હતાં. જેમાંથી ત્રણ માછીમારોના શબ દરિયામાંથી મળી...
અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. ગઈકાલે આખો દિવસ ઝરમર વરસાદ વરસ્યા બાદ રાત્રે 12 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે બીચ દિવસે...
મેઘરાજાએ ગુજરાતમાં બરાબરની જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નોંઘાયો છે. જેમાં બરવાળા તાલુકામાં 15 ઇંચ, મહુધા અને ધંધુકામાં...
ગુજરાતભરમાં વ્યાપક વરસાદ પડી રહ્યો છે.મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં 24 કલાકમાં 13.5 ઈંચ વરસાદ પડતા જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. છોટાઉદેપુરમાં હેરણ અને ઢાઢર નદીમાં...
ગુજરાતમાં ગુરુવાર રાતથી સાર્વત્રિક વરસાદ પડી રહેતા દુષ્કાળના ઓળા દૂર થયા છે. રાજ્યોના અનેક જળાશયોમાં નવા નીર આવતા પાણીની અછતમાં રાહત થઇ છે. વડાપ્રધાને...
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં સાર્વત્રિક વરસાદને પગલે ગુરુવાર, ૮ ઓગસ્ટ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિ મુજબ સરેરાશ ૬૩.૩૮ ટકા વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૬ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે પાણી આવ્યું છે. જ્યારે ૧૦ જળાશયો છલકાયા છે. ૧૦ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા અને ૧૭ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૬૯.૪૨ ટકા ભરાયું છે. અત્યાર સુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૦.૫૨ ટકા વરસાદ થયો છે, તેમ રાજ્ય સરકારના સૂત્રો જણાવે છે. અત્યારે ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૬૪,૬૬૨, ઉકાઇમાં ૬૩,૩૦૦, દમણગંગામાં ૨૩,૨૩૭, કડાણામાં ૭,૦૫૦, વણાકબોરીમાં ૫,૫૦૦ કરજણમાં ૪,૪૯૦,...
2018ની મંદીના કારણે ભારતની મુલાકાતે આપતા પ્રવાસીઓની સંખ્યા ઘટતા પર્યટન મંત્રાલયે વધુ પ્રવાસીઓ આકર્ષવા પીએમઓ સમક્ષ યોજના રજુ કરી છે. જુલાઈ બજેટમાં જાહેર થયા...
કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તરીકેનો કળશ રાજકોટના વિજય રૂપાણી પણ ઢોળ્યો હતો. 8 ઓગષ્ટના દિવસે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની શપથવિધી કરવામાં આવી હતી....
દક્ષિણ ગુજરાતમાં અપર એર સરક્યુલેશનની અસરો ઘટવાને કારણે વરસાદનું જોર ઓછું થયું છે. આગામી બે દિવસો એટલે 8 અને 9 તારીખ દરમિયાન રાજ્યનાં દક્ષિણ...
જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી દેવા સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્દ્રશાસિત પ્રદેશ બનાવી મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ત્યારે સોમવારે ગૃહમંત્રી...