38 F
London,uk

મુખ્યપ્રધાન રૂપાણીએ વિજય મૂર્હતમાં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમવારે બપોરે 12.39ના વિજય મૂર્હતમાં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સામે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી ચૂકેલા...

ભાજપ 150થી વધુ બેઠકો પર વિજયી થશે – રૂપાણી

ભાજપની ત્રીજી યાદી જાહેર થયા બાદ હવે ઉત્સાહ ભેર મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિજય મૂર્હતમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યાં છે. ફોર્મ ભરતાં પહેલા...

ચોટીલાના ભાજપના વર્તમાન ધારાસભ્યની ચીમકી, ટિકિટ નહીં મળે તો રાજીનામું આપીશ

વિધાનસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તેમ છે. ત્યારે ચોટીલા વિધાનસભાના...

ગીર-સોમનાથ જિ.પ.ના ઉપ પ્રમુખે નોંધાવી અપક્ષ ઉમેદવારી, ભાજપમાં ભડકો

ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરે તે પહેલાં જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ બાબુ પરમારે  ગુરૂવારે વિધિવત રીતે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજુ કર્યું હતું....

ગુજરાતમાં સૌરાષ્ટ્ર જીતવા મોદી મેજીક પર આધાર રાખતા ભાજપના નેતાઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હવે રઘવાયો પક્ષ બની ગયો છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જે રીતે ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે અને તેમને લોકોનું...

આટકોટમાં હાર્દિક પટેલની ખાટલા પરિષદ યોજાઈ, મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યાં

વરુણ અને રેશમા પટેલ ભાજપમાં જોડાઈ ગયા બાદ તેઓ સતત હાર્દિક પર પ્રહારો કરી રહ્યાં છે. અગાઉ જેઓ ભાજપને ભાંડતા હતાં તેઓ આજે ભાજપનો...

રાજકોટમાં ઈન્દિરા ગાંધીના હાથમાં બે દિવસથી કોઈ વેફરનું પડીકું પકડાવી જાય છે.

ગુજરાતમાં ચૂંટણી આવી હવે રાજકિય પક્ષો પણ ઈતિહાસ સાથે રમત રમી રહ્યાં છે. એનું એક ઉદાહરણ હમણાં જ વિવાદ જગાવી ગયું. ગાંધીજીની પ્રતિમા પર...

અમરેલીના આંબરડીમાં લાયન સફારી પાર્ક ખૂલ્લો મુકાયો

મુખ્યમંત્રી રૂપાણીએ અમેરલી જિલ્લાના આંબરડીમાં લાયન સફારી પાર્કનું લોકાર્પણ કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, સિંહ દર્શન માટે આવતા પ્રવાસન પ્રેમીઓને હવે સાસણ ઉપરાંત વધુ...

સિંહોના બદલે લંડન ઝૂ સક્કરબાગ ઝૂને ચિત્તા, ઝીબ્રા અને લીમર આપશે

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી એશિયાટિક સિંહની એક જોડી ZSL લંડન પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવી હતી. અને તેના બદલામાં લંડનના પ્રાણી સંગ્રહાલય તરફથી ચિત્તાની એક...

સીએમ રૂપાણીના પત્નીએ રાહુલ ગાંઘીના પુતળાને સાડી પહેરાવીને માફી મંગાવી

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે છે. તેમણે મંગળવારે આરએસએસમાં મહિલાઓની એન્ટ્રી અંગે કરેલા નિવેદનથી વિવાદ જાગ્યો છે.રાહુલ ગાંધીએ વડોદરા શહેરના...