41.7 F
London,uk

સુરતમાં કૌભાંડી નીરવ મોદીના વધુ ત્રણ ઠેકાણા પર ઈડીના દરોડા

સુરતમાં સચિન સેઝ ખાતે આવેલા નીરવ મોદીના યુનિટમાં 36 કલાક ચાલેલી ઈડીની તપાસ બાદ 1319 કરોડનો ડાયમન્ડ, જ્વેલરી અને દસ્તાવેજો સીઝ કર્યા હતા. કબ્જે...

સુરતમાં નીરવ મોદીની ઓફિસમાંથી 770 કરોડની જ્વેલરી અને દસ્તાવેજો જપ્ત

પીએનબી કૌભાંડમાં સંડોવાયેલા નિરવ મોદીના સુરતમાં આવેલી ઓફિસ અને શોરૂમમાં ઈડી અને સીબીઆઈએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ગઈકાલે સવારથી શરૂ થયેલી કાર્યવાહી હજુ...

ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મારી નાંખવાની ધમકી

ગીરના રબારી,ચારણ અને ભરવાડને આદિજાતિના પ્રમાણપત્રો આપવા તેમજ નોકરી આપવાનો પ્રમાણપત્રો આપવાનો વિવાદ ઘેરો બન્યો છે. ગત સત્રમાં સંસદમાં આ પ્રશ્નો ઉભા કરીને અપાયેલા...

આદિવાસી સંમેલનમાં પહોંચેલા વન પર્યાવરણ મંત્રીની કાર પર પત્થર ફેંકાયા

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ત્રિદિવસીય ‘આદિવાસી એકતા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજરી આપવા ગયેલા રાજ્યના વન, આદિજાતિ વિકાસ, પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવાની...

સુરતમાં દલિતોની વિરોધ રેલી ઉગ્ર બની

મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં દલિતો અને મરાઠા વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુરૂવારે સુરતમાં દલિતોએ કલેક્ટર ઓફિસ સુધી જંગી રેલી કાઢી હતી. કલેક્ટરને આ મામલે આવેદન...

પારસી બિનપારસીને પરણેલી મહિલાઓ માટે નિયમો સુધારાયા

સુપ્રીમ કોર્ટના સૂચન બાદ વલસાડની પારસી પંચાયતે એક મહત્વનો નિર્ણય કર્યો છે. પારસી પંચાયતે બિનપારસીને પરણેલી બે પારસી મહિલાઓને અગિયારીમાં પ્રવેશ કરવાની અનુમતિ આપી...

મુખ્યપ્રધાન સહિતના નેતાઓએ પ્રથમ તબક્કાનું મતદાન કર્યુ

આ વખતની ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહી છે. આ વખતે મતદાન ચાલું થાય તે પહેલાથી મતદાન મથકની બહાર લોકોએ લાઈન લગાવી દીધી હતી....

નીચ શબ્દનો જવાબ ઈવીએમના બટન દબાવી આપજોઃ સુરતમાં મોદી

ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરના ઈન્રોગેશન સમયે નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર કરેલાં વ્યંગ પર કોંગ્રેસે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરે...

દરેક રાજ્યમાં બનશે આદિવાસીઓનું મ્યૂઝિયમઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં જાહેરસભામાં  કોંગ્રેસ પર પ્રહાર કર્યા  અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ગરીબો માટે કરેલા કામો અંગેનો હિસાબ આપ્યો હતો. તેમણે...

ઓખી વાવાઝોડુંઃ દક્ષિણ ભારત પછી ગુજરાત ઉપર પણ આફત

નવેમ્બરના અંતિમ દિવસો અને ડીસેમ્બરના આરંભે દક્ષિણ ભારતમાં કેરાલા, તામિલનાડુ જેવા રાજ્યોમાં ઓખી વાવાઝોડાએ ખાનાખરાબી સર્જી હતી. એ વાવાઝોડું સોમવારે આ અહેવાલ તૈયાર થતાં...