56.1 F
London,uk

AFSPA : મેઘાલયમાંથી સંપૂર્ણ, અરૂણાચલમાંથી આંશિક હટાવાયો

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે મેઘાલયમાંથી વિવાદિત આર્મડ ફોર્સ સ્પેશ્યલ પાવર્સ એક્ટ (AFSPA)ને સંપૂર્ણપણે હટાવી લીધો છે. અરૂણાચલ પ્રદેશના કેટલાક ક્ષેત્રોમાંથી આ કાયદાને હટાવી લેવાયો...

ભાજપના રાજમાં બેટી પઢાઓ નહીં પણ બેટી બચાવવાની નોબત આવી છે: રાહુલ ગાંધી

બંધારણ બચાવવા માટે અને દલિતો પરના કથિત અત્યાચારોને ઉજાગર કરવા માટે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી શરૂ કરેલા અભિયાનના ઉદ્‌ઘાટનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર...

ઉપરાષ્ટ્રપતિએ ભારતના ચીફ જસ્ટીસ વિરુદ્ધનો મહાભિયોગ પ્રસ્તાવ નકાર્યો

ભારતના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને હટાવવા સાત દળના મહાભિયોગ પ્રસ્તાવને ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ નકારી કાઢ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ ચાર દિવસની રજા પર આંધ્રપ્રદેશ...

બાળકો સાથે દુષ્કર્મ પર ફાંસી, POSCO એકટમાં સંશોધનના પ્રસ્તાવ પર કેબિનેટની મંજૂરી

સગીર પર દુષ્કર્મની વધતી ઘટનાઓ પર મોદી સરકારે લાલ આંખ કરતાં મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાનના ઘરે મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બાળકીઓની સાથે દુષ્કર્મના...

ભાજપના વરિષ્ઠ નેતા યશવંતસિંહાએ પાર્ટી છોડી, લોકતંત્ર ખતરામાં હોવાનું જણાવ્યું

લાંબા સમયથી પાર્ટીથી નારાજ થયેલા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હાએ ભાજપ છોડી દીધું છે. આપને જણાવી દઇએ કે લાંબા સમયથી...

નોટબંધી બાદ બેન્કોમાં સૌથી વધુ નકલી નોટો જમા થઈ: રિપોર્ટ

નોટબંધી બાદ દેશની બેન્કોમાં મોટા પ્રમાણમાં નકલી નોટો જમા થઈ છે. જેમાં શંકાસ્પદ લેવડ-દેવડમાં 480 ટકાથી પણ વધારેનો નફો થયો. 2016માં નોટબંધી બાદ શંકાસ્પદ...

બળાત્કાર જેવી ઘટનાઓ હાલ વધારે પ્રસિદ્ધી મેળવી રહી છે પણ હવે ધ્યાન આપવું જરૂરી...

દેશમાં બાળકો સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. બાળકો સાથે વધી રહેલાં ગુનાઓને લઈને હવે બોલીવુડ એક્ટ્રેસ અને ભાજપના સાંસદ હેમા માલિનીએ પણ...

૫શ્ચિમી તટના દક્ષિણિ ભાગમાં ભારે ૫વન ફૂંકાવાની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સલાહ

હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા, પશ્ચિમી તટના દક્ષિણી હિસ્સા અને લક્ષદ્વીપના સમુદ્રીતટો પર શનિવારે તેજ પવન ફૂંકાવાની અને સમુદ્રના અશાંત રહેવાની ચેતવણી આપવામાં આવી...

ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાની વિરુદ્ધ મહાભિયોગ, 7 વિપક્ષી દળોએ આપ્યો પ્રસ્તાવ

સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાધીશ દીપક મિશ્રાની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. કોંગ્રેસની આગેવાનીમાં 7 વિપક્ષી દળોએ રાજ્યસભા સભાપતિ વેંકૈયા નાયડૂ સાથે મુલાકાત કરીને...

મોદી સરકારમાં 24000 ભારતીય ધનવાનો વિદેશ ભાગી ગયા

૨૦૧૪થી અત્યાર સુધીમાં ૨૪,૦૦૦ ધનકુબેરોએ ભારતની નાગરિકતા છોડી છે તેમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની મોર્ગન સ્ટેન્લીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે. આ અહેવાલ મુજબ...