73.1 F
London,uk
પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદીની જ્યુડિશિયલ કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં વીડિયો લિન્ક દ્વારા ગુરૂવારે જેલમાંથી જ નીરવ મોદી...
આયર્લેન્ડના પાટનગર ડબ્લિનમાં એક ઈન્ડિયન રેસ્ટોરેન્ટને ડબ્લ્યુઆરસી અધિકારીઓએ એવો આદેશ આપ્યો હતો કે તેઓ એક ગ્રાહકને ભોજન સર્વ કરવાનો ઈનકાર કરવા બદલ 3,000 યુરોનું...
યુકેની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ) દ્વારા 2000ના દાયકાના મધ્યથી લઈને 2016 સુધીના ગાળા દરમિયાનનું ઈયુના નાગરિકો દ્વારા યુકેમાં આવી વસવાટ કરવાનું પ્રમાણ ઓછું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સાથે મંગળવાર રાત્રે ફોન પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે 15 ઓગસ્ટે લંડનમાં આવેલા ભારતીય હાઈકમિશન...
અમેરિકના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવવામાં રસ હોવાનું જણાવ્યું છે. ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે,...
અમેરિકાની હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ અને લંડનની મેટ્રોપોલિટન પોલીસની કલ્ચરલ પ્રોપર્ટી, આર્ટ એન્ડ એન્ટીક્વિટીઝ પ્રોગ્રામ ચલાવતી ટીમ દ્વારા લંડનમાં ભારતીય હાઈ કમિશનર શ્રીમતી રૂચિ ઘનશ્યામને...
યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના અલગ થવાની મુદત આડે હવે 75 દિવસ કરતાં પણ ઓછો સમય બાકી છે ત્યારે આઈરિશ બેકસ્ટોપના પ્રશ્ને યુકે અને ઈયુ વચ્ચેના...
પાકિસ્તાનના ત્રણ પૂર્વ ડિપ્લોમેટ્સે જમ્મુ-કાશ્મીરમાં હિંસાને વધારવા બાબતે નિવેદન આપ્યા છે. અનુચ્છેદ 370 ખત્મ કરવાના મામલા પર ચર્ચા કરી રહેલા ડિપ્લોમેટ્સે કહ્યું કે જો...
ગ્રેનાઇટ બેના રહેવાસી, 33 વર્ષના મનિષ પટેલ ગાંજાનો છોડનું ઇરાદાપૂર્વક વિતરણ કરવાના અને કાવતરું ઘડવાના આરોપસર અમેરિકામાં ફેડરલ કોર્ટમાં ગત શુક્રવારે હાજર થયા હોવાનું...
ગ્રેનાઇટ બેના રહેવાસી, 33  વર્ષીય ઇન્ડિયન અમેરિકન મનિષ પટેલ ગાંજાનો છોડનું ઇરાદાપૂર્વક વિતરણ કરવાના અને કાવતરું ઘડવાના આરોપસર અમેરિકામાં ફેડરલ કોર્ટમાં ગત શુક્રવારે હાજર થયા હોવાનું અમેરિકન એટર્ની મેકગ્રેગર ડબલ્યુ સ્કોટે જણાવ્યું છે. કોર્ટના દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ, મનિષ પટેલ ન્યૂજર્સી અને ન્યૂયોર્કમાં અધિકૃત એટર્ની છે. તેમની સામેની ફરિયાદમાં એવો આરોપ મુકાયો છે કે તેમણે ગાંજાની અને ગાંજાના ઘટ્ટ તેલની દેશભરમાં હેરાફેરી કરી હતી અને તેના માટે પોતાના અંગત લીઅરજેટ વિમાનનો ઉપયોગ કર્યો હતો. આ વર્ષે મે અને જુન મહિનામાં કેલિફોર્નિયામાં લો એન્ફોર્સમેન્ટ દ્વારા સર્ચ વોરન્ટ્સના આધારે તેમના સ્થળો પર તપાસ કરવામાં આવી હતી, જેમાં અંદાજે 1400 પાઉન્ડ વજનનો ગાંજો અને 4 લાખ ડોલરની રોકડ રકમ પકડાઇ હતી. એક સ્થળે તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના આ વેરહાઉસનો ઉપયોગ ગાંજાનું તેલ પ્રોસેસ કરવાની લેબોરેટરી તરીકે કરવામાં આવતો હતો. 980 પાઉન્ડ વજનનો પ્રોસેસ કરેલો ગાંજો અને 88.27 પાઉન્ડ ગાંજાનું તેલ ત્યાંથી જ પકડાયું હતું. ગ્રેનાઇટ બે ખાતે મનિષ પટેલે ભાડે રાખેલા સ્થળેથી પણ ગાંજો, તેલ અને ચાર લાખ ડોલરની રોકડ રકમ પકડાઇ હતી. ઓગસ્ટ 2018માં ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (ડીઇએ)દ્વારા પટેલ અને તેના ઘણા સાથીઓને ન્યૂ મેક્સિકોના એકવિશેષ એરપોર્ટ પર અટકાવી તપાસ કરતાં 80 હજાર ડોલર પકડ્યા હતા. તપાસકર્તાઓએ તેના લીઅરજેટ વિમાનમાં તપાસ કરી તો તેમાંથી પણ ગાંજો અને તેલ મળી આવ્યા હતા. તેમના પ્રવાસના આયોજન મુજબ વિમાન કોલોરાડો,...