શ્રીલંકાની ક્રિકેટ ટીમે 2011ની વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં ભારતને જીતવા દેવા માટે ફિક્સિંગ કર્યાના આરોપો પછી તે વિષે તપાસ શરૂ કર્યા પછી મેચ...
કોરોનાવાઈરસના રોગચાળાના જોખમ વચ્ચે પણ સપ્ટેમ્બરમાં રમાનારી ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધામાં દરરોજ 20,000 સુધીની સંખ્યામાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રવેશ અપાશે એમ ફ્રેન્ચ...
કોરોના ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ રદ્દ કરવાની જાહેરાત કરાઈ છે. બન્ને વચ્ચે ઓગસ્ટ મહિનામાં ત્રણ વન-ડેની સીરીઝ ઓસ્ટ્રેલિયામાં રમાવવાની હતી. ઓસ્ટ્રેલિયા ટીમના કૉચ...
ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું વિઝડને 21મી સદીના ભારતના સૌથી અમૂલ્ય ખેલાડી (એમવીપી) તરીકે બહુમાન કરાયું છે. ટીમમાં જાડેજાનું યોગદાન બૉલ, બેટ અને ફિલ્ડિંગ સાથે...
વર્લ્ડ નંબર વન સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચ અને તેની પત્ની યેલેનાને કોરોના મહામારીનો ચેપ લાગ્યો છે. યોકોવિચે જ કોરોના મહામારી છતાં કેટલાક સાથી ખેલાડીઓની...
બંગલાદેશના ભૂતપૂર્વ કેપ્ટન મશરફે મોર્તઝા તથા બે અન્ય ખેલાડીઓ નઝમુલ ઇસ્લામ અને નફીસ ઇકબાલ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. પાકિસ્તાનના પણ ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ...
2011ના વર્લ્ડ કપ ક્રિકેટની ભારત અને શ્રીલંકાની વચ્ચેની ફાઈનલ ફિક્સ થઈ હોવાના શ્રીલંકાના ભૂતપૂર્વ રમતગમત પ્રધાન મહિદાનંદ અલુધગામગેએ આક્ષેપો કર્યા પછી એ વિષે તપાસનો...
ભારતીય ક્રિકેટમાં ફિક્સિંગ અને ભ્રષ્ટાચારના મૂળ બહુ ઊંડા હોવાનું આઈસીસી માને છે. ક્રિકેટની આ વિશ્વ સંસ્થા લગભગ 50 ફિક્સિંગના કેસોની તપાસ કરાવી રહ્યું છે,...
ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપ ક્રિકેટના ભાવિનો નિર્ણય આવતા મહિના ઉપર ઠેલાયો છે. આઇસીસીની હાઈ પાવર બોર્ડ ગયા સપ્તાહની મિટિંગમાં પણ ટી-૨૦ વર્લ્ડ...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓગસ્ટમાં 3 મેચોની વનડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ અને એ પહેલાનો જુન મહિનાનો શ્રીલંકાનો પ્રવાસ રદ કર્યાની...